-
બંને દિવ્યજ્યોતિઓના સાર્વજનિક પવિત્ર દર્શન અને આરતી દર્શન કાર્યક્રમ. શુક્રવાર, તા. ૧૬ જૂન ૨૦૨૩. સમય : સાંજે ૭-૦૦ કલાકે. પરમ ઈશ્વર શ્રી જીમ્મી નાગપુથ્ર (યોગીરાજ) દરબાર, પરમ ઈશ્વરી શ્રી ગુરુરાણી નરગિસ નાગકન્યા (યોગિની) માર્ગ, પરમ ઈશ્વર શ્રી જીમ્મી નાગપુથ્ર (યોગીરાજ) ચોક પાસે, આશેલા ગાંવ, ઉલ્હાસનગર-૪.
|